- મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહેજે ,
તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યે ની નફરત કહેજે ,
પરંતુ એકાંતમાં મારી આ અશ્રુ ભરી વિદાઈ ,
યાદ આવીને રડાવે તો એને મહોબ્બત કહેજે .
- હાથ બે છે ને એક પ્યાલી છે .
ખુદા એક છે ને હજાર સવાલી છે .
હજાર ફૂલ છે ને એક માળી છે .
આવી કિશ્મત ને શું કહેવાઈ ?
તકદીર હાથ માં છે ને હાથ ખાલી છે .
- લોકો મને કહે છે મારી શું દશા છે ,
વીખરાયેલ વાળ_આંખો રડે છે કે હશે છે ,
કસુર બેવફાઈ નો નથી , મહોબ્બત ની આ મજા છે .
- તમારી યાદ થી મુખડું મલકાય ગયું ,
મન પણ ખુશીથી કેવું હરખાય ગયું .
ઉંડા દરિયા જેવું હૃદય હતું મ્હારું ,
પણ તમારી દોસ્તી ના એક ટીપે છલકાય ગયું .
- ફૂલ બનીને હસવું એ જીંદગી છે ,
હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે ,
જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું
કોય ના માટે હરિને ખુશ થવું એ જીંદગી છે .
- પ્રેમ એ જીવનનું પાનું છે પણ
માં-બાપ એ આખું પુસ્તક છે
જરૂર પડે તો પ્રેમ નું પાનું ફાડી નાખજો
પણ એક પાના માટે ક્યારેય આખું પુસ્તક ના ખોઈ બેસતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો