મારું નામ પાટડિયા સુરેશ છે .હું હળવદ તાલુકાના એંજાર ગામનો વાતની છું .મારો સ્વભાવ શાંત અને નરમ મિજાજ નો છે .સામેનો માણશ દોસ્ત હોય કે દુશ્મન તેઓની સાથે હમેશા પ્રેમથી વાત કરવાની
જીંદગીમાં બને તેમ નવા મિત્રો બનાવવા ,નવા માણશો સાથે મિત્રતા કરવી .તેઓની લાગણીઓને સમજવી .દુ:ખદ પરિસ્થિતિ માં મિત્રોની મદદ કરવી .બસ આજ છે મારી જીંદગી .
હું હાલમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી માં એમ.કોમ કરું છું અને સાઈડ માં મારો પોતાનો ફોટોગ્રાફિક સ્ટુડીઓ ચાલવું છું .મને નાનપણ થી ગુજરાતી ગઝલો વાંચવાનો ,ગુજરાતી શાહિત્ય તેમજ ધાર્મિક પુસ્તકો વાંચવાનો મને અનેરો શોખ છે.મેં હમેશા મારી ગઝલો એક મિત્ર અથવા અન્ય વ્યક્તિઓના જીવનોને અનુરૂપ લખું છું .જેના શબ્દોમાં પણ સમજવા જેવી વાત છુપાયેલી છે ,જેઓને બીજા પ્રત્યે પ્રેમ ,સ્નેહ ,છે. તેઓ જ મારી ગજલો ને સમજી સકે છે .મને ઘણા મિત્રો એવા પણ મળ્યા છે કે જેઓ મને સમજી શક્યા નથી છતાં પણ હું તેઓને હમેશા પ્રેમની નજરથી જોવું છે .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો